ટ્રમ્પ 36 દેશોના વિઝા પર પ્રતિબંધ મૂકી શકે
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ ફરી એકવાર ઈમિગ્રેશન મુદ્દે કડક વલણ દાખવ્યું છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, તેઓએ પ્રવાસ પ્રતિબંધ નીતિને વિસ્તૃત કરવાની યોજના બનાવી છે. આ નીતિ મુજબ હવે 36 વધુ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાઈ શકે છે. આ દેશોમાં ખાસ કરીને આફ્રિકા, કેરેબિયન અને મધ્ય એશિયાઈ દેશોનો સમાવેશ થાય છે.ટ્રમ્પે અગાઉ … Read more