Explore

Search

July 9, 2025 2:38 am

ઈરાનમાં 2 કાશ્મીરી ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ માટે અભિયાન

ઇરાન-ઇઝરાયલ યુદ્ધ: બે કાશ્મીરી વિદ્યાર્થી ઘાયલ, 10,000 ભારતીયોને પરત લાવશે ભારત ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ આજે ચોથા દિવસે પણ યથાવત છે. આ ઘર્ષણ વચ્ચે, ઈઝરાયલે તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સીસ પર હુમલો કર્યો. દુર્ભાગ્યે, આ હુમલામાં અભ્યાસ કરતા બે ભારતીય વિદ્યાર્થી ઘાયલ થયા છે. બંને કાશ્મીરના રહેવાસી છે અને તેઓને સામાન્ય ઇજાઓ થઈ છે. … Read more