Explore

Search

July 9, 2025 2:48 am

PM મોદીને સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન મળ્યું

સાયપ્રસની પવિત્ર ધરતી પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી વિશ્વને ભારતની વૃદ્ધિશીલ શક્તિનો અહેસાસ કરાવ્યો.સાયપ્રસના લિમાસોલ શહેરમાં આયોજિત બિઝનેસ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ દરમિયાન, વડાપ્રધાન મોદીને દેશના સર્વોચ્ચ સન્માન “Grand Cross of the Order of Makarios III” થી નવાજવામાં આવ્યા. આ સન્માન તેમને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ દ્વારા અપાયું.આ સમયે ભારત અને સાયપ્રસ વચ્ચેના સંબંધો વધુ … Read more