ઈઝરાયલ-ઈરાન યુદ્ધ ભણકારા, 61 ભારતીયો ફસાયા
મધ્ય પૂર્વમાં યુદ્ધની સંભાવનાઓ વચ્ચે દુનિયાભરના પ્રવાસીઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે વિમાની સેવા પુરી તહે રદ થઈ રહી છે. આ સ્થિતિમાં રાજસ્થાનના 61 નાગરિકો જ્યોર્જિયામાં ફસાઈ ગયા છે. તેઓ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા 8 જૂને આયોજિત રેસિડેન્શિયલ રિફ્રેશર કોર્સમાં ભાગ લેવા માટે ત્બિલિસી ગયા હતા. તેઓ … Read more