Explore

Search

December 9, 2025 9:47 am

UPSC-2023 :- ગુજરાતના 25 સફળ ઉમેદવાર સાથે UPSC નું પરિણામ જાહેર.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે પાઠવી શુભેચ્છા UPSCની પરીક્ષામાં ઓલ ઈન્ડીયાના ટોપ 100માં ગુજરાતના 3 ઉમેદવારો સામેલ છે, વિષ્ણુ સસીકુમારે ઓલ ઈન્ડીયા 31મો રેન્ક મેળવ્યો જ્યારે અંજલી ઠાકુરે 43મો, અતુલ ત્યાગીએ 62મો રેન્ક મેળવ્યો છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વર્ષ 2023ની સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. જે UPSCની પરીક્ષામાં કુલ 1016 ઉમેદવારો પાસ થયા … Read more

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભુકંપ, કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયાએ આપ્યું રાજીનામું

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભુકંપ, કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયાએ આપ્યું રાજીનામું 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં ભુકંપ આવ્યો છે. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું … Read more

મોદી- શાહ જેવા દિગ્ગજોના નામ કે કમજોર સીટ પર ફોકસ, બીજેપી દ્વારા જાહેર થનાર નામનું પ્રથમ લિસ્ટ ચોંકાવનારા હશે!

આગામી લોકસભા ચૂંટણીને અનુંસંધાને રાજકારણ ગરમાયું છે. દરેક રાજકીય પાર્ટી એવા ચેહરા શોધી રહી છે જે તેમને લોકસભાની આ બાજી જીતાડી શકે. એવા ચેહરા કે જેમનામાં વોટ ખેંચવાની તાકાત હોય, દરેક પાર્ટીની તૈયારીઓ ચાલુ છે પરંતુ ભાજપ તેના ઈચ્છિત લક્ષ્યાંક પાર પાડવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. બીજેપી લોકસભાની ચૂંટણી માટે સ્વતંત્ર 370 બેઠકો … Read more