#Election2024 #viral #Modi #Bjp #bjpindia #congress #CAA #NRC #370 #yogiadityanath #ram_mandir #vibes #rahul_gandhi #T20
ગુજરાતમાં પહેલીવાર કોઈ બેઠક પર બિનહરીફ જીત, કોંગ્રેસ માટે નવું નથી, પેહલા પણ 20 સાંસદ આ રીતે જીતી ચૂક્યા છે
2024 Lok Sabha Elections 2024 : ગુજરાતમાં સાતમી મેએ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા સુરત બેઠક પર ભાજપે ઈતિહાસ સર્જ્યો છે. આ બેઠક પરથી કુલ આઠ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. અત્યાર સુધી લોકસભા ચૂંટણીઓમાં ગુજરાતની સુરત બેઠકના મુકેશ દલાલ સહિત કુલ 29 સાંસદ બિનહરીફ ચૂંટાઈ આવ્યા … Read more
ગુજરાતી સરકારી કંપનીનો શેર ધમ્મ કરતો 20 ટકા તૂટ્યો, રોકાણકારો ઘાંઘા થયા, રોકાણકારો ને હવે આગળ શું કરવું?
stock market alert: શેરબજારમાં આજે ઉછાળો હોવા છતાં જીએસપીએલના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો છે. પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB)ના નિર્ણયને કારણે આ PSU સ્ટોક તૂટી ગયો છે. નવી દિલ્હીઃ સોમવાર, 22 એપ્રિલ, ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે, ભારતીય શેરબજાર લીલા રંગમાં ખુલ્યું. બજારમાં સતત બીજા સત્રમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. બજારમાં … Read more
પીએમ મોદી દરેક મહત્વપૂર્ણ ઈન્ટરવ્યુ લેનાર સ્મિતા પ્રકાશ કોણ છે?
15 એપ્રિલ, 2024ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રભાવશાળી ઇન્ટરવ્યુથી સમગ્ર રાષ્ટ્રને મોહિત કર્યું. જો કે, માત્ર મોદી જ ન હતા જેમણે લોકોના મન પર કાયમી છાપ છોડી પરંતુ સમાચાર એજન્સી ANI ના એક પત્રકાર છે, જેમણે તેમની સાથે 1 કલાક 18 મિનિટ લાંબો વાર્તાલાપ કર્યો. તેમનાથી પણ લોકો પ્રભાવિત થયા હતા. વડાપ્રધાનનો ઈન્ટરવ્યુ … Read more
NDA મિશન ૪૦૦ પાર :-ખરી રહ્યા છે કોંગ્રેસ ના કાંગરા, શુ ગુજરાતમાં કોંગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો ?
ગુજરાત કોંગ્રેસમાં ભુકંપ યથાવત, શુ ગુજરાતમાં કોંગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો? કેમ ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યું છે ? ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નોતાઓ અર્જુન મોઢવાડિયા, અંબરિશ ડેર અને મુળુભાઈ કંડોરિયા બાદ સૌરાષ્ટ્ર કોંગ્રેસને વધુ એક ઝટકો. ગુજરાતના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપના સંપર્કમાં આવતા અટકળો. લોકસભા … Read more