Pingal Janmotsav-23 ભવ્ય ડાયરો, નગરયાત્રા, ચરણપાદુકા સ્થાપન | ભીખુદાન, જીતુદાદ,અનુભા,સુખદેવભા,હરેનારણ
જય ગુરુદેવ ૧૯૯૮ની સાલમાં ગામ શેઢાવદર, તા. જિ. ભાવનગર મુકામે ઉગમ ફોજનો ભજન સતસંગનો કાર્યક્રમ હતો. બાંદરાથી ભલારામબાપા, ગોંડલથી લાભુદાદા અને ભેડા પીપળિયાથી જયંતીબાપા (દેવારામબાપા કામ સબબ આવી ન શક્તા) સતસંગ મંડળ સાથે પધારેલા. કાર્યક્રમ પૂર્ણ થતાં ઉગમ ફોજના ધરોહર પરમ શ્રદ્ધેય પૂજ્ય લાભુદાદાએ ગામના ભાઇઓને બોલાવીને કહ્યું કે, ‘આ ગામ તો પિંગળશીભાઈ ગઢવીનું ગામ … Read more