ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા બંધ
રવિવારે થયેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ઉત્તરાખંડને હચમચાવી દીધું છે. કેદારનાથ નજીક રૂદ્રપ્રયાગના ગૌરીકુંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં સાત યાત્રાળુઓનું મૃત્યુ થયું છે. આ દુર્ઘટના બાદ, યુકાડા (ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ) અને DGCA દ્વારા યાત્રા દરમિયાન ચાલતી તમામ હેલિકોપ્ટર સેવાઓને આગામી આદેશ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સુરક્ષા એ મુખ્ય પ્રાથમિકતા હોય છે. તેથી હવે … Read more