12 થી 17 જૂનઃ 83 ફ્લાઇટ રદ,બોઈંગ ની 66 ફ્લાઇટ્સ નો સમાવેશ
12 જૂનથી 17 જૂન 2025ના સમયગાળામાં, સવારે 6 વાગ્યા સુધી, એર ઇન્ડિયાની કુલ 83 ફ્લાઇટ્સ રદ થઈ હતી. આમાંથી મોટા ભાગે એટલે કે 66 ફ્લાઇટ્સ બોઇંગ 787 વિમાનો હતી. DGCAએ આ સંજોગોમાં તરત જ પગલું લઈ એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. બંને વિમાન કંપનીઓ દરરોજ 1000થી વધુ … Read more