1 મિનિટમાં સપાખરા ગાઈને વર્લ્ડ રેકોર્ડ
ઉદયદાન ગઢવીનો ગૌરવ: 1 મિનિટમાં ચારણી સાહિત્યના સપાખરા ગાઈને વર્લ્ડ રેકોર્ડ ગુજરાતી લોકસાહિત્યમાં આજે એક ઇતિહાસ રચાયો છે. લોકગાયક અને જાણીતા કવિ ઉદયદાન કિશોરદાન ગઢવીએ માત્ર 1 મિનિટમાં ચારણી સાહિત્યના સૌથી ઝડપી સપાખરા ગાઈને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તેઓએ આ પ્રશંસનીય કારગિરી સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ ઉમેર્યું છે, જે સમગ્ર ગુજરાત … Read more