જમ્મુ અને કાશ્મીર : પુંછમાં મેંધર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી
, જેમાં બે રૂમ બળી ગયા અને લાખોનું નુકસાન થયું.
પોલીસ, આર્મી, CRPF અને સ્થાનિકોની મદદથી ફાયર સર્વિસે આગ પર કાબૂ મેળવ્યો હતો. એસડીએમ અને તહસીલદાર સહિતના અધિકારીઓએ નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સ્થળનું નિરીક્ષણ કર્યું

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh