Explore

Search

July 9, 2025 2:09 am

LATEST NEWS
Lifestyle

ચેટજીપીટી ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ

Facebook
Twitter
WhatsApp
Email

ચેટજીપીટી ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ

ChatGPT Down: વિશ્વભરના ઘણા વપરાશકર્તાઓને OpenAI ના લોકપ્રિય ચેટબોટ ChatGPT ને ઍક્સેસ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારે આઉટેજ અને વિક્ષેપોના અહેવાલો આવવા લાગ્યા.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment