Explore

Search

December 9, 2025 10:32 am

LATEST NEWS
Lifestyle

ટ્રમ્પે હાથમાં તલવાર લઈને ડાન્સ શરુ કરી દેતાં સિક્રેટ સર્વિસને શ્વાસ ચઢ્યો, મેલાનિયા સાથે ‘ઈન્ટીમેટ’

Facebook
Twitter
WhatsApp
Email

ટ્રમ્પે હાથમાં તલવાર લઈને ડાન્સ શરુ કરી દેતાં સિક્રેટ સર્વિસ ને શ્વાસ ચઢ્યો, મેલાનિયા સાથે ‘ઈન્ટીમેટ’

રાષ્ટ્રપતિ બન્યાં બાદ ડોનાલ્ડ ટ્રમ્પની ઉટપટાંગ હરકતો સામે આવવા લાગી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાં બાદ ડોનાલ્ડ ટ્રમ્પ કમાન્ડર ઈન ચીફ બોલ ખાતે મિલિટરી સેરેમનીમાં પરંપરાગત કેક કાપવા માટે પહોંચ્યાં હતા અને ત્યાં એવી હરકતો કરી નાખી કે તેમની સુરક્ષા સંભાળી રહેલા સિક્રેટ સર્વિસના એજન્ટોને પરસેવો વળી ગયો હતો.

રાષ્ટ્રપતિ બન્યાં બાદ ડોનાલ્ડ ટ્રમ્પની જાતજાતની હરકતો

ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પત્ની ઉષા સાથે હાજર : ટ્રમ્પે હાથમાં તલવાર લઈને ડાન્સ શરુ કરી દેતાં સિક્રેટ સર્વિસ

ટ્રમ્પ જ્યારે સ્ટેજ પર હાથમાં તલવાર લઈને ડાન્સ કરી રહ્યાં હતા ત્યારે ત્યાં પત્ની ઉષા સાથે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ હાજર રહ્યાં હતા અને તેમણે ઈશારો કર્યો હતો કે ટ્રમ્પના તલવાર ડાન્સથી સિક્રેટ સર્વિસના એજન્ટો નર્વસ થઈ રહ્યાં છે.

પત્ની મેલાનિયા સાથે ઈન્ટીમેટ : ટ્રમ્પે હાથમાં તલવાર લઈને ડાન્સ શરુ કરી દેતાં સિક્રેટ સર્વિસ

તલવાર ડાન્સ બાદ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે ઈન્ટીમેટ થતાં જોવા મળ્યાં હતા. કપલે એક શાનદાર ડાન્સ પણ કર્યો હતો.

ટ્રમ્પ બન્યાં 47મા US પ્રેસિડન્ટ

રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યાના અઢી મહિના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સત્તા સંભાળી લીધી છે. રાજધાની વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ હિલની અંદર યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે ડોનાલ્ડ ટ્રમ્પને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતા. ટ્રમ્પે બે બાઈબલ પર હાથ રાખીને શપથ લીધાં હતા. આ સાથે તેઓ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યાં છે. ટ્રમ્પની સાથે જેડી વેન્સે પણ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધાં હતા.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment