Explore

Search

December 9, 2025 10:44 am

LATEST NEWS
Lifestyle

મુંબઈ: બિગ બોસ ૧૮ ના વિજેતા કરણવીર મહેરાએ કહ્યું, હું ખૂબ જ ખુશ છું… આ મારો ઉદ્દેશ્ય હતો..

Facebook
Twitter
WhatsApp
Email

મુંબઈ: બિગ બોસ ૧૮ ના વિજેતા કરણવીર મહેરાએ કહ્યું, હું ખૂબ જ ખુશ છું… આ મારો ઉદ્દેશ્ય હતો..

મુંબઈ: બિગ બોસ 18ના વિજેતા કરણવીર મહેરાએ કહ્યું, “હું ખૂબ જ ખુશ છું… આ મારો ઉદ્દેશ્ય હતો અને તે જ થયું… જ્યારે બે લોકો ટ્રોફી માટે લડે છે, ત્યારે કડવાશ અવશ્ય હોય છે, પરંતુ તે (વિવિયન ડીસેના) દિલથી ખૂબ જ સારી વ્યક્તિ, પારિવારિક માણસ તેથી તેના માટે પણ પ્રેમ હતો… બધા પ્રેમ માટે તમારો (ચાહકો) આભાર, જેના કારણે હું અહીં ટ્રોફી સાથે ઉભો છું.”

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment