વન્ડરલેન્ડ પ્રી સ્કૂલ સરલાસોપારીયા, મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાવનગર પોલીસ ના સહયોગ દ્વારા “ફન સ્ટ્રીટ “નું આયોજન કરવામાં આવેલું હતું.
તારીખ 12 જાન્યુઆરી સવારે 6:30 વાગ્યે આતાભાઈ ચોકથી રૂપાણી સર્કલ સુધીના રસ્તે જેમાં વિવિધ રમતો, લંગડી, ખોખો, નર્ગેલિયો વગેરે.
બોર્ડ ગેમ્સ : સાપ સીડી, લુડો **ડાન્સ,યોગા,ઝુમ્બા વગેરેનું આયોજન

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh