ખો-ખો વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં તાપીની યુવતી ઓપીનાર દેવજીભાઈ ભીલારની પસંદગી
ખો-ખો વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં તાપી જિલ્લાની યુવતી ઓપીનાર દેવજીભાઈ ભીલારની થઈ પસંદગી
13 જાન્યુઆરીથી દિલ્હીમાં શરૂથનાર ખો-ખો વર્લ્ડ કપમાં ભારત સહિત કુલ 20 દેશોની ટીમો લેશે ભાગ#khokhoworldcup pic.twitter.com/5OWMFOCe9d
— DD News Gujarati (@DDNewsGujarati) January 10, 2025
13 જાન્યુઆરીથી દિલ્હીમાં શરૂથનાર ખો-ખો વર્લ્ડ કપમાં ભારત સહિત કુલ 20 દેશોની ટીમો લેશે ભાગ

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh