Explore

Search

July 9, 2025 2:41 am

LATEST NEWS
Lifestyle

ખો-ખો વિશ્વકપ માટે આજે ટીમની જાહેરાત : ૧૩ જાન્યુઆરીથી દિલ્હીમાં શરુ થનાર વિશ્વકપ

Facebook
Twitter
WhatsApp
Email

જેના માટે મહિલા અને પુરુષ બંન્નેને વર્ગોમાં દરેકને ફ્રી એન્ટ્રી મળશે, સુધાંશુ મિત્તલે કહ્યું કે, શાળાના બાળકો, જે વર્લ્ડકપ જોવા માટે સ્ટેડિયમમાં આવશે. તેમને ફ્રીમાં નાસ્તો પણ આપવામાં આવશે. આ ટુર્નામેન્ટ 13 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી રમાશે.

  • મેચની મેજબાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમના નોઈડાના ઈનડોર સ્ટેડિયમમાં
  • ટુર્નામેન્ટમાં પુરુષ વર્ગમાં 21 અને મહિલા વર્ગમાં કુલ 20 ટીમ ભાગ લેશે.

વર્લ્ડકપની પહેલી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે.

ટૂર્નામેન્ટ ખો-ખો માટે ઐતિહાસિક પળ છે, કારણ કે, આ વખતે રમતના એક વૈશ્વિક મંચ પર આટલી મોટી પ્રતિયોગિતાના રુપમાં પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે.

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ભારતમાં વર્ષ 2025માં યોજાનાર ખો-ખો વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર છે.

ભારતમાં આયોજિત આ ખો-ખો વર્લ્ડ કપમાં 24 દેશો ભાગ લઈ રહ્યા છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment