Explore

Search

July 8, 2025 5:05 pm

LATEST NEWS
Lifestyle

જૂનાગઢ એસપી હર્ષદ મહેતાનું રાજીનામું મંજૂર

Facebook
Twitter
WhatsApp
Email

જૂનાગઢ એસપી હર્ષદ મહેતાનું રાજીનામું મંજૂર

→ અંગત કારણોસર હર્ષદ મહેતા એ રાજીનામું મૂક્યું હતું.

એસપી હર્ષદ મહેતાના અચાનક રાજીનામાના કારણે સમગ્ર રાજ્યના પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ એસપી હર્ષદ મહેતાનો બુટલેગરોની સાંઠગાંઠની વાતનો પત્ર વાયરલ પણ થયો હતો અને ત્યારબાદ ઘણા સવાલો પણ ઉભા થયા હતા.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment