જુઓ , અરશદનો હૃદયદ્રાવક વિડિયો ,બહેનોને ગુંડાઓ વેચી ન નાખે તેથી ૪ બહેનો અને માતાની નિર્દયતાથી હત્યા કરી
અરશદનો હૃદયદ્રાવક વિડિયો , પોતાની બહેનોને તેના વિસ્તારના ગુંડાઓ દ્વારા કથિત રીતે વેશ્યાગૃહોમાં વેચવામાં ન આવે તે માટે 4 બહેનો અને માતાની નિર્દયતાથી હત્યા કરી
મોહમ્મદ અરશદે લખનૌમાં તેની 4 બહેનો અને માતાની નિર્દયતાથી હત્યા કરી અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું.
અરશદે તેના વિસ્તારના લોકો પર હૈદરાબાદમાં તેની બહેનોને વેચવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો છે.
ગુંડાઓ બહેનોને વેચી ના નાખે એ ડરથી બહેનો અને માતાની હત્યા કરી નાખી

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh