Explore

Search

July 8, 2025 5:37 pm

LATEST NEWS
Lifestyle

જુઓ , ગાંધીનગરની દિકરી જશ્વી મેવાડા અન્ય બાળકો માટે બની પ્રેરણારૂપ

Facebook
Twitter
WhatsApp
Email

જુઓ , ડીજીટલ યુગમાં બાળકો મોબાઇલ ગેમિંગમાંથી બહાર નથી આવતા ત્યારે ગાંધીનગરની દિકરી જશ્વી મેવાડા અન્ય બાળકો માટે બની પ્રેરણારૂપ

૧૦ વર્ષની ઉંમરે “મહિસાસુર મર્દિની સ્તોત્રમ” ૬ મીનીટ અને ૫૯ સેકન્ડમાં સંભળાવીને INDIA BOOK OF RECORD તરફથી IBR ACHIEVER એવોર્ડ પ્રાપ્ત કરી ગાંધીનગરનું નામ રોશન કરતી દિકરી જશ્વી મેવાડા

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment