ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન “અમદાવાદ મેટ્રો (ઓફિશીયલ)” લોન્ચ કરી , મોબાઇલ દ્વારા મેટ્રો ટિકિટ ખરીદી શકાશે
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન “Ahmedabad Metro (Official)” લોન્ચ કરી
“Ahmedabad Metro (Official)” એપ્લિકેશનથી મુસાફરો મોબાઇલ દ્વારા મેટ્રો ટિકિટ ખરીદી શકશે
ટિકિટ માટેની ચુકવણી ડેબિટ/ક્રેડિટ કાર્ડ તેમજ યુપીઆઈ મારફતે કરી શકાશે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh