Explore

Search

July 8, 2025 5:12 pm

LATEST NEWS
Lifestyle

નીટ ૨૦૨૫ નો સિલેબસ જાહેર, એનએમસી ની સત્તાવાર વેબસાઇટ પર જુઓ સંપૂર્ણ વિગતો

Facebook
Twitter
WhatsApp
Email

નીટ ૨૦૨૫ નો સિલેબસ જાહેર, એનએમસી ની સત્તાવાર વેબસાઇટ પર જુઓ સંપૂર્ણ વિગતો

NEET 2025ના સિલેબસ અંગે NMC દ્વારા સત્તાવાર નોટિસમાં જણાવ્યા પ્રમાણે ગ્રેજ્યુએટ નેશનલ મેડિકલ કમિશન હેઠળના અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ(UGMEB) દ્વારા NEET 2025નો સિલેબસ તૈયાર થઈ ગયો છે, અને હવે તે સાર્વજનિક રુપે જાહેર કરી દેવામાં આવ્યો છે.

તેના માટે દરેક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે,

NEET 2025ના સિલેબસને nmc.org.in પરથી ડાઉનલોડ કરીને પરીક્ષાની તૈયારી શરુ કરી શકે છે.

કોર્સની PDF ડાઉનલોડ કરો

NMCની અધિકૃત વેબસાઇટ પર જઈને સિલેબસની PDF ડાઉનલોડ કરો.

તેને વાંચવા અને સમજવાથી તમારા અભ્યાસને વ્યવસ્થિત કરવામાં મદદ મળશે.

જેથી તેઓ આગામી મેડિકલ પ્રવેશ પરીક્ષામાં સફળતા મેળવી શકશે.

શું NEET 2025ની પરીક્ષામાં થશે આ ફેરફાર ?

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે એક નિવેદનમાં જણાવ્યું કે,

શિક્ષણ અને આરોગ્ય મંત્રાલય આ અંગે વિચાર કરી રહી છે કે NEET-UG પરીક્ષા પેન અને પેપર મોડમાં લેવામાં આવે કે ઓનલાઇન મોડમાં. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય કરવામાં આવશે.

NEET 2025 અભ્યાસક્રમ કેવી રીતે ડાઉનલોડ કરવો

સૌપ્રથમ NMC ની સત્તાવાર વેબસાઇટ nmc.org.in પર જાઓ. વેબસાઇટ પર આપવામાં આવેલા સિલેબસ લિંક પર ક્લિક કરો. સ્ક્રીન પર એક પીડીએફ ખુલશે તેને  ડાઉનલોડ કરીને સેવ કરો.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment